'વ્હાઈટ લવર્સ' ફેસ્ટિવલ પર ટ્રાય કરે Chitrangda Singh ના એથનિક કલેક્શન


By Thakur Dharmendrasinh Dilipsinh25, Oct 2023 06:33 PMgujaratijagran.com

ચિત્રાંગદા સિંહ

ચિત્રાંગદા સિંહનું નામ બોલિવૂડની આકર્ષક અભિનેત્રીઓમાંની એક છે

પોપ્યુલારિટી

અભિનેત્રીને ગબ્બપ ફિલ્મના આઈટમ સોંગ 'કુંડી મત ખડકાઓ રાજા' પછી ઘણી પોપ્યુલારિટી મળી હતી

ફેશન ક્વીન

47ની ઉંમરમાં અભિનેત્રીની ડ્રેસિંગ સેન્સ અને ફિટનેસ ઘણી શાનદાર છે

શિફોન સાડી

અભિનેત્રી આ વ્હાઈટ કલરની શિફોન સાડી બ્રોડ નેક બ્લાઉઝમાં કહેર વર્તાવી રહી છે

કોટન સૂટ

આ વ્હાઈટ સિંપલ કોટન સૂટમાં પણ અભિનેત્રી ઘણી ખૂબસૂરત દેખાઈ રહી છે

નેટિડ લહેંગા

અભિનેત્રીનો આ વ્હાઈટ લહેંગા વિદ ગોલ્ડન વર્ક લુક ઘણો પ્રેટી લુક આપી રહ્યો છે

એન્ટરટેનમેન્ટ સંબંધિત દરેક અપડેટ માટે જોડાયેલા રહો WWW.GUJARATIJAGRAN.COMની સાથે

Malaika Aroraના આકર્ષક એન્ડ સેસી ગાઉન લુક્સ