બોલીવૂડની ફેમસ અભિનેત્રી મલાઈકા અરોરાએ છૈયા-છૈયા સોંગથી પોતાની ઓળખ બનાવી છે
મલાઈકા અરોરા આજે પોતાનો 50મો જન્મદિવસ ઉજવી રહી છે
હાલમાં જ મલાઈકા અરોરાએ બ્લૂ શિમરી ગાઉનમાં તસવીર શરે કરી છે
મલાઈકા અરોરાની પાસે ગાઉનનું શાનદાર કલેક્શન છે
બ્લેક કલરના હાઈ થાઈ સ્લિટ ડ્રેસમાં મલાઈકા અરોરાનો આ લુક પાર્ટી પરફેક્ટ છે
ફેશન સેન્સ મામલે મલાઈકા અરોરા દરેકને ટક્કર આપે છે