કરિશ્મા તન્ના સાડી લુક્સમાં ઘણી કિલર દેખાય છે
ગ્રીન કલરની સેક્વિન સાડી અને સ્લીવલેસ બ્લાઉઝમાં કરિશ્મા પોતાની અદાઓથી કહેર વર્તાવી રહી છે
બેબી પિંક કલરની સાડી અને સ્ટ્રિપ બ્લાઉઝમાં ડીવા સેસી લુક આપી રહી છે
ડાર્ક ગ્રીન કલરની સાડી અને બ્રાઉન સ્લીવલેસ બ્લાઉઝમાં અભિનેત્રી સ્ટનિંગ લુક આપી રહી છે
સ્લિવર કલરની સાડી અને ઓપન નેક હાફ સ્લીવ બ્લાઉઝમાં સટલ મેકઅપમાં ડીવા ગ્લેમરસ લાગી રહી છે
મલ્ટી કલર સ્લિક ક્રીપ સાડી અને હાફ સ્લીવ બ્લાઉઝમાં ડીવા સ્ટાઈલિશ લુક આપી રહી છે