કૃતિ સેનન બોલિવૂડની મલ્ટીટેલેન્ટેડ અભિનેત્રી છે
અભિનેત્રીના અભિનયની સાથે ફેન્સ તેના ફેશન સેન્સ પર પણ ફિદા છે
આ ફેસ્ટિવ સિઝનમાં વ્હાઈઠ ગોલ્ડન લહેંગા ગજરા બન હેર સ્ટાઈલ વાળો ઓલ ઓવર લુક ટ્રાય કરી શકાય છે
યંગ ગર્લ્સના લુક માટે કૃતિનો શિમરી લહેંગા બેસ્ટ ઓપ્શન છે
અભિનેત્રીના આ પ્રિન્ટેડ લહેંગાને ફેસ્ટિવ લુક બનાવી શકાય છે
કૃતિનો મિરર વર્ક પિંક લહેંગા દિવાળી લુકમાં ચાર ચાંદ લગાવી દેશે