બોલિવૂડની ફેમસ અભિનેત્રી જાહ્નવી કપૂર લાખો દિલો પર રાજ કરે છે. અભિનેત્રી પોતાના લુકથી દરેકને દિવાનો બનાવી લે છે
સોશિયલ મીડિયા પર જાહ્નવી કપૂરે પોતાનો લેટેસ્ટ આકર્ષક અને સેસી લુક શેર કર્યો છે
જાહ્નવી કપૂરની પાસે વેસ્ટર્ન અને ઈન્ડિયન દરેક પ્રકારના શાનદાર ડ્રેસિસ છે
અભિનેત્રી ફિટનેસને લઈને ઘણી પોપ્યુલર છે
ડેટ પર જાહ્નવીના આ પ્રકારના સેસી ડ્રેસિસ કેરી કરી શકાય છે
આ બ્લેક કલરની ડ્રેસમાં જાહ્નવી કપૂર ઘણી આકર્ષક લાગી રહી છે