મૌની રોયએ ઓછા સમયમાં ટીવીથી બોલિવૂડની દુનિયામાં એન્ટ્રી કરી છે
મૌની અભિનયની સાથે સોશિયલ મીડિયા પર પણ ઘણી એક્ટિવ રહે છે
સ્લિમ ગર્લ્સ પર આ પ્રકારના બોડીકોન ડ્રેસ ઘણા કાતિલાના લાગે છે
મૌનીની જેમ સ્લિમ બોડી ધરાવતી ગર્લ્સ મરમેડ ગાઉન ટ્રાય કરી શકે છે
આ વન શોલ્ડર બોડીકોન શોર્ટ ડ્રેસમાં અભિનેત્રી ઘણી કિલર લાગી રહી છે
સ્લિમ ગર્લ્સ આ પ્રકારના એનિમલ પ્રિન્ટ શોર્ટ ડ્રેસ કેરી કરીને પોતાને સેસી લુક આપી શકે છે