કરિશ્મા તન્ના ટીવીની ફેમસ અભિનેત્રી છે. જે ટીવી શો સહિત ઘણી વેબ સિરીઝ અને ફિલ્મોમાં પણ જોવા મળી ચૂકી છે
અભિનેત્રી શાનદાર અભિનયની સાથે ફિટનેસ ફ્રીક પણ છે. તેની ફિટનેસની ચર્ચા સોશિયલ મીડિયા પર છવાયેલી રહે છે
કરિશ્મા આ મેજેન્ટા પિંક કલરના લહેંગામાં બલાની ખૂબસૂરત લાગી રહી છે
દિવાળી પર અભિનેત્રીનો ઓરેન્જ પ્રિન્ટેડ લહેંગા આકર્ષક લુક આપશે
કરિશ્માનો ચુંદડી પ્રિન્ટ યેલો લહેંગા તહેવાર પર એકદમ ટ્રેડિશનલ લુક આપશે
અભિનેત્રીનો ડાર્ક પિંક બનારસી લહેંગા લુક ઘણો રોયલ લુક આપી રહ્યો છે