તમન્ના ભાટિયા ઈન્ડસ્ટ્રીની મોસ્ટ ટેલેન્ટેડ અને સ્ટાઈલિશ અભિનેત્રી છે
અભિનેત્રીના સેસી સાડી-બ્લાઉઝ લુક્સ યંગ ગર્લ્સ ટ્રાય કરી શકે છે
અભિનેત્રીએ ઈન્સ્ટાગ્રામ પર પિંક કલરની સાટન સાડી નિયોન બ્લાઉઝમાં પોતાનો સ્માર્ટ લુક શેર કર્યો છે
યંગ ગર્લ્સ આ પ્રકારની આકર્ષક રેડ ઈન્ડો વેસ્ટર્ન સાડી પણ ફેસ્ટિવ સિઝનમાં પહેરી શકે છે
ફેસ્ટિવ સિઝનમાં તમે પ્લેન ઝરી વર્ક વાળી એમ્બ્રે સ્લિક સાડીને પહેરી શકો છો
કોઈપણ ફેસ્ટિવલ પર તમન્નાની શિમરી સાડી નૂડલ સ્ટ્રેપ બ્લાઉઝ યંગ ગર્લ્સ માટે બેસ્ટ છે