સાઉથ અભિનેત્રી રશ્મિકા મંદાના ફિલ્મો સિવાય ડ્રેસિંગ સેન્સને લઈને ચર્ચામાં રહે છે
રશ્મિકાએ કેટલીક ગ્લેમરસ લુક્સની તસવીરો શેર કરી છે, જે ફેસ્ટિવલથી લઈને લગ્ન માટે પરફેક્ટ છે
પાર્ટીથી લઈને દરેક ઈવેન્ટ માટે અભિનેત્રીનો આ ગોલ્ડન લહેંગો પરફેક્ટ છે
રશ્મિકાએ રેડ સાડીની સાથે ડિઝાઈનર બ્લાઉઝ પેયર કરેલ છે
ફેસ્ટિવ સિઝન માટે રશ્મિકા મંદાનાનો આ બ્લૂ પ્લાઝો પણ પરફેક્ટ છે
શિમરી સાડી લવર્સ રશ્મિકાની આ સાડીથી ઇન્સ્પિરેશન લઈ શકે છે