હાલ શારદીય નવરાત્રી ચાલી રહી છે. આ દિવસોમાં કૃતિ સેનનની આ કલરફુલ સાડીઓ ટ્રાય કરી શકાય છે
લાંબી છોકરીઓ કૃતિની આ ખૂબસૂરત સાડીઓ નવરાત્રીમાં ટ્રાય કરી શકાય છે
નવરાત્રીમાં કૃતિની આ વ્હાઈટ પ્રિન્ટેડ ગોલ્ડન બોર્ડર સાડી લુક પહેરી શકાય છે
લોંગ હાઈટ અને સ્લિમ ગર્લ્સ પર આ પ્રકારની નેટિડ સાડી ઘણી પ્રેટી લાગે છે
આ નવરાત્રી પર કૃતિની ઓરેન્જ સેક્વિન સાડી પ્લેન સાટન બ્લાઉઝ લુકને ફોલો કરી શકાય છે
નવરાત્રીના નવ દિવસોમાં અભિનેત્રીનો ગોલ્ડન શિમરી સાડી લુક લાંબી છોકરીઓ પર ખૂબ જામશે