મોંઘી કાર અને વિદેશ પ્રવાસની શોખીન સાઉથ એક્ટ્રેસ કીર્તિ સુરેશ લકઝરી લાઈફ જીવે છે
By Sanket Parekh
13, Dec 2022 08:40 PM
gujaratijagran.com
કીર્તિ સુરેશ તેના અભિનય ઉપરાંત સુંદરતાના કારણે ફેન્સના દિલ પર રાજ કરે છે
અભિનેત્રીએ 2013માં મલયાલમ ફિલ્મ ગીતાંજલીથી ડેબ્યૂ કર્યું હતુ. અગાઉ 2000માં ચાઈલ્
અત્યાર સુધીમાં કીર્તિ સુરેશ મલયાલમ, તમિલ અને તેલુગુ ભાષામાં 30થી વધુ ફિલ્મોમાં કામ કરી ચૂકી છે. દર વર્ષે અભિનેત્રી સરેરાશ 3 ફિલ્મો કરે છે
2013થી મનોરંજન જગતમાં સક્રિય કીર્તિ એક ફિલ્મમાં કામ કરવા માટે 2.5 થી 3 કરોડ રૂપિયા વસૂલે છે. કીર્તિની વાર્ષિક આવક 10-15 કરોડ રૂપિયા છે.&
અભિનેત્રી મોંઘા શૂઝ, &બેગ્સ અને આઉટફિટ માટે જાણીતી છે. લેવિશ લાઈફ સ્ટાઈલ ઉપરાંત કીર્તિને વિદેશ પ્રવાસનો પણ શોખ છે.
કીર્તિને ગાડીઓનો પણ શોખ છે. અભિનેત્રી પાસે વૉલ્વો S 90, BMW 7 સિરીઝની 730 LD, મર્સિડીઝ અને ઈનોવા ક્રિસ્ટા છે. &
સમાચારથી સતત અપડેટ રહેવા અહીં ક્લિક કરો.
'ગોવિંદા મેરા નામ' ફેમ અભિનેત્રી ભૂમિ પેડનેકરે થાઈ હાઈ સ્લિટ ડ્રેસમાં તસવીરો શેર કરી
Explore More