'ગોવિંદા મેરા નામ' ફેમ અભિનેત્રી ભૂમિ પેડનેકરે થાઈ હાઈ સ્લિટ ડ્રેસમાં તસવીરો શેર કરી


By Sanket Parekh13, Dec 2022 07:20 PMgujaratijagran.com

આ તસવીરોમાં ભૂમિ ક્રિસ ક્રૉસ ડ્રેસ પહેરેલી જોવા મળી રહી છે

ભૂમિએ સિલ્વર સેક્વિન્ડ ક્રિસ ક્રૉસ થાઈ હાઈ સ્લિટ ગાઉન પહેર્યું છે

આ બ્લર તસવીરમાં "ગોવિંદા મેરા નામ" ફેમ અભિનેત્રી અલગ અંદાજમાં જોવા મળી રહી છે

ડિપ નેક બ્લાઉઝ અને ડાર્ક બ્લૂ સાડીમાં ભૂમિ હટકે જોવા મળી રહી છે

16 ડિસેમ્બરે ડિઝની પ્લસ હોટસ્ટાર પર રિલીઝ થઈ રહેલી ફિલ્મ "ગોવિંદા મેરા નામ"માં અભિનેત્રી વિક્કી કૌશલની પત્નીની ભૂમિકા ભજવતી જોવા મળશે.

સમાચારથી સતત અપડેટ રહેવા અહીં ક્લિક કરો.

વોશ બેસિનની ગંદી બદબૂને દૂર કરવાના ઉપાય