Sonnalli Seygallનો ફ્લોરલ પ્રિન્ટેડ ડ્રેસમાં જોવા મળ્યો ગ્લેમરસ અવતાર


By Sanket Parekh01, Jan 2023 08:40 PMgujaratijagran.com

&સોનાલીએ સોશિયલ મીડિયામાં અનેક તસવીરો શેર કરી છે. એક્ટ્રેસે પોસ્ટમાં ફેન્સને નવા વર્ષની શુભકામના પાઠવી છે

'જય મમ્મી'ની એક્ટ્રેસે ફ્લોરલ પ્રિન્ટેડ કલરફૂલ શ્રગ અને વ્હાઈટ સ્પેગિટી પહેરી છે

આ તસવીરોમાં સોનાલી સોફા પર બેસીને કાતિલ પોઝ આપી રહી છે

તસવીરમાં એક્ટ્રેસ આંખો બંધ કરીને માદક અદાઓથી ફેન્સને પાગલ કરી રહી છે

ડીવા પિન્ક કલરની બિકિનીમાં હૉટનેસની તમામ હદો વટાવી રહી છે

For More Stories like this:ALL PHOTO CREDIT : INSTAGRAM

ગિરનાર આરોહણ-અવરોહણ સ્પર્ધાની તસવીરો