ગિરનાર આરોહણ-અવરોહણ સ્પર્ધાની તસવીરો


By Rakesh Shukla01, Jan 2023 06:04 PMgujaratijagran.com

રાજ્યના સૌથી ઉંચા પર્વત ગિરનારને સર કરવા માટે 1227 સ્પર્ધકોએ ભાગ લીધો

સિનિયર ભાઈઓમાં 481,જૂનિયર ભાઈઓમાં 417, સિનિયર બહેનોમાં 157 અને જૂનિયર બહેનોમાં 172 સ્પર્ધકો

સિનિયરમાં 41.36 મિનિટમાં જૂનાગઢની પારુલ વાળાએ, લાલાભાઈ પરમારે 58.4 મિનિટ સાથે ગિરનાર સર કર્યો

જૂનિયરમાં &40.31 મિનિટ સાથે જૂનાગઢની રોઝીના કાથુરિયાએ, &&ગીર સોમનાથના યોગેશ ડાભીએ 58.4 મિનિટ સાથે ગિરનાર સર કર્યો

Sunny Leoneએ સિલ્વર કલરના થાઈ સ્લિટ ડ્રેસમાં ફ્લૉન્ટ કર્યાં ટોન્ડ લેગ્સ, જોઈને નજર નહીં હટે