Sonam Kapoorએ જરી વર્ક સ્ટાઇલિશ સાડીમાં શેર કર્યો પ્રિટી ઇન્ડિયન લૂક


By Kishan Prajapati06, Dec 2022 05:48 PMgujaratijagran.com

સોનમ કપૂરે ઇન્સ્ટાગ્રામ પર તેનો સ્ટાઇલિશ સાડી લૂક શેર કર્યો છે.

આ ઓફ વ્હાઇટ કલરના હેવી વર્ક સાડીમાં ઇન્ડિયન લૂક ફેન્સને પસંદ આવી રહ્યો છે.

એક્ટ્રેસે આ સાડી સાથે ગોલ્ડન માગ ટીકો, ઝૂમકા ઇયરિંગ અને શિમરી આઈ મેકઅપ સાથે ચોટી હેર સ્ટાઇલમાં પ્રિટી લાગી&રહી છે.

સોનમ આ અત્યારે સતત સોશિયલ મીડિયા પર તેના ન્યૂલૂક શેર કરે છે.

સોનમ કપૂર આ વર્ષે મા બની છે. ડીવાએ આફ્ટર પ્રેગ્નન્સી ખૂબ જ ગ્લેમરસ લાગતી હતી.

ચૂંટણીના તમામ સમાચારથી અપડેટ રહેવા અહીં ક્લિક કરો.

Raashi Khannaએ વ્હાઇટ બોડીકોન ડ્રેસમાં શેર કર્યા ફોટો