Raashi Khannaએ વ્હાઇટ બોડીકોન ડ્રેસમાં શેર કર્યા ફોટો


By Kishan Prajapati06, Dec 2022 05:06 PMgujaratijagran.com

સાઉથ એક્ટ્રેસ રાશિ ખન્ના આ બોડીકોન ડ્રેસમાં ખૂબ જ હોટ લાગી રહી છે.

એક્ટ્રેસ આ ફોટોમાં સુંદર પોઝ આપી&રહી છે.

એક્ટ્રેસ તેના ગ્લેમરસ લૂકને લીધે લાઇમલાઇટમાં રહે છે.

રાશિ સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીની પોપ્યુલર એક્ટ્રેસ છે.

રાશિ ખન્ના સિદ્ધાર્થ મલ્હોત્રાની ફિલ્મ યોદ્ધામાં જોવા મળશે.

ચૂંટણીના તમામ સમાચારથી અપડેટ રહેવાઅહીં ક્લિક કરો.

Ritabhari Chakrabortyએ પર્પલ ગાઉનમાં ચાર્મિંગ ફોટો શેર કર્યા