સોનમ કપૂરે રેડ હોટ ગાઉનમાં મહેફિલ લૂંટી
By Manan Vaya
04, Dec 2022 04:35 PM
gujaratijagran.com
સોનમ કપૂરની લેટેસ્ટ ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે
સોનમ આ ગાઉનમાં સુંદર લાગી રહી છે
સોનમ ભલે બોલીવુડથી દૂર હોય પણ હજી ગ્લેમરને મામલે કોઈ તેને ટક્કર આપી શકે નહીં
સોનમે ગાઉન સાથે ચોકર નેકલેસ પણ પહેર્યો છે
સોનમ સ્ટાઇલ એક ટ્રેન્ડ બની જાય છે
ALL PHOTO CREDIT: INSTAGRAM/ SONAM KAPOOR
ચૂંટણીના દરેક સમાચારથી અપડેટ રહેવા અહીં ક્લિક કરો.
Rashami Desaiએ બ્લેક રિવીલિંગ શોર્ટ ડ્રેસમાં કરાવ્યું હોટ ફોટોશૂટ
Explore More