Rashami Desaiએ બ્લેક રિવીલિંગ શોર્ટ ડ્રેસમાં કરાવ્યું હોટ ફોટોશૂટ


By Kishan Prajapati03, Dec 2022 11:00 PMgujaratijagran.com

રશ્મિ દેસાઈએ હાલમાં જ બ્લેક ડ્રેસમાં તેનો હોટ લૂક શેર કર્યો છે.

ડીવા આ શોર્ટ રિવીલિંગ ડ્રેસમાં ફેન્સ પર ફિદા છે.

એક્ટ્રેસ આ બ્લેક કલરના ડ્રેસમાં સિઝલિંગ લૂક આપી રહી છે.

રશ્મિ આ શોર્ટ ડ્રેસ સાથએ સ્મોકી આઇમેકઅપથી પોતાનો લૂક કમ્પલિટ&કર્યો છે.

રશ્મિ દેસાઈ ઘણીવાર તેના હોટ ફોટો સોશિયલ મીડિયામાં શેર કરતી રહે છે.

ડીવાએ કેટલાય હિટ શૉ અને રિઆલિટી શોમાં કામ કર્યું છે.

ચૂંટણીના દરેક સમાચારથી અપડેટ રહેવાઅહીં ક્લિક કરો.

Shanaya Kapoorએ હોપ્પી મોમેન્ટ્સવાળા ફોટો શેર કર્યા