Shanaya Kapoorએ હોપ્પી મોમેન્ટ્સવાળા ફોટો શેર કર્યા
By Kishan Prajapati
03, Dec 2022 10:00 PM
gujaratijagran.com
શનાયા તેના આ ફઓટોમાં બોટમાં બેસીને સુંદર પોઝ આપી રહી છે.
એક્ટ્રેસ દરિયાની વચ્ચે બોટમાં બેસીને સુંદર પોઝ આપી રહી છે.
શનાયાને હરવા-ફરવાનું ખૂબ જ પસંદ છે.
આ ફોટોમાં એક્ટ્રેસના બેકગ્રાઉન્ડમાં બુર્ઝ ખલીખાને જોઈ શકાય છે.
બ્લેક કલરના વન પીસ ડ્રેસમાં એક્ટ્રેસનો આ હોટ પોઝ ફેન્સને ખૂબ જ પસંદ છે.
શનાયા ઇન્ડસ્ટ્રીની ફેશનિસ્ટા છે. એક્ટ્રેસ તેના એટ્રેક્ટિવ ફોટોથી ફેન્સને ઘાયલ કરે છે.
ચૂંટણીના દરેક સમાચારથી અપડેટ રહેવાઅહીં ક્લિક કરો.
Disha Pataniએ બિકિની લૂકમાં આપ્યા સિઝલિંગ પોઝ
Explore More