Disha Pataniએ બિકિની લૂકમાં આપ્યા સિઝલિંગ પોઝ
By Kishan Prajapati
03, Dec 2022 09:00 PM
gujaratijagran.com
દિશા પટની બોલિવૂડની હોટેસ્ટ એક્ટ્રેસમાંથી એક છે.
એક્ટ્રેસ તેના બિકિની લૂકવાળા ફોટો શેર કરતી રહે છે.
દિશા પટની ઇન્ડસ્ટ્રીની ફિટેસ્ટ એક્ટ્રેસમાંથી એક છે.
એક્ટ્રેસ ઘણીવાર તેના બીચવાળા ફોટો શેર કરતી રહે છે.
આ બ્લેક બિકિનીમાં દિશા પટની હોટનેસની દરેક હદ પાર કરી રહી છે.
આવા ફોટોથઈ દિશા પટની સોશિયલ મીડિયામાં ધૂમ મચાવે છે.
ચૂંટણીના દરેક સમાચારથી અપડેટ રહેવાઅહીં ક્લિક કરો.
Avneet Kaurએ વિન્ટર આઉટફિટમાં શેર કર્યો ક્લાસી લૂક
Explore More