Avneet Kaurએ વિન્ટર આઉટફિટમાં શેર કર્યો ક્લાસી લૂક
By Kishan Prajapati
03, Dec 2022 08:00 PM
gujaratijagran.com
એક્ટ્રેસ અવનીત કૌરે સોશિયલ મીડિયા પર તેનો લેટેસ્ટ વિન્ટર લૂક શેર કર્યો છે.
અવનીત કૌરે ગ્રે, વ્હાઇટ અને પિંક કલરનું આઉટફિટ અને પિંક કોટ પહેર્યો છે.
એક્ટ્રેસ આ ક્લાસી લૂક સાથે વ્હાઇટ બૂટ્સ અને ચશમા પહેર્યા છે.
અવનીત કૌર ખૂબ જ ક્લાસી લાઇફસ્ટાઇલ જીવે છે અને દરેક ક્ષણને એન્જોય કરે છે.
એક્ટ્રેસનો આ લૂક વિન્ટર માટે બિલકુલ પરફેક્ટ છે.
શિયાળાની શરૂઆતમાં અવનીતના આ આઉફિટમાંથી ઇન્સ્પિરેશન લઈ શકો છો.
ચૂંટણીના દરેક સમાચારથી અપડેટ રહેવાઅહીં ક્લિક કરો.
Ahsaas Channaએ ડેનિમ સ્કર્ટ ટોપમાં કરાવ્યું ફોટોશૂટ
Explore More