Ahsaas Channaએ ડેનિમ સ્કર્ટ ટોપમાં કરાવ્યું ફોટોશૂટ


By Kishan Prajapati03, Dec 2022 07:00 PMgujaratijagran.com

એક્ટ્રેસ અહેસાસ ચન્નાએ સોશિયલ મીડિયા પર તેનો ડેનિમ લૂક શેર કર્યો છે.

અહેસાસે આ ફોટોમાં ડેનિમ સ્કર્ટ અને ઓફ શોલ્ડર ટોપ પહેર્યું છએ.

એક્ટ્રેસે આ ફોટોમાં ન્યૂડ મેકઅપ અને વ્હાઇટ સેન્ડલથી તેનો લૂક કમ્પલિટ કર્યો છે.

અહેસાસ ચન્ના હંમેશા ચર્ચામાં રહે છે.

વેબ સિરીઝથી અહેસાસને ખૂબ જ પોપ્યુલારિટી મળી હતી.

અહેસાસ ચન્નાની આ ફેશન સેન્સ ખૂબ જ શાનદાર છે.

ચૂંટણીના દરેક સમાચારથી અપડેટ રહેવાઅહીં ક્લિક કરો.

Kaccha Badam ફેમ Anjali Aroraએ વ્હાઇટ આઉટફિટમાં આપ્યા સિઝલિંગ પોઝ