Kaccha Badam ફેમ Anjali Aroraએ વ્હાઇટ આઉટફિટમાં આપ્યા&સિઝલિંગ પોઝ


By Kishan Prajapati03, Dec 2022 06:00 PMgujaratijagran.com

અંજલી અરોરાએ સોશિયલ મીડિયા પર તેના સુંદર ફોટો શેર કર્યા છે.

આ ફોટોમાં અંજલીએ ક્રોપ ટોપ સાથે જિન્સ કેરી કર્યું છે.

આ ફોટોમાં અંજલી અરોરાએ શોર્ટ સિન્વર ડ્રેસ કેરી કર્યો છે.

વ્હાઇટ કલરના આ સૂટમાં એકટ્રેસ સુંદર લાગી રહી છે.

જો તમને ઓફ વ્હાઇટ કલર વધુ પસંદ હોય તો તમે આ લૂક ફોલો કરી શકો છો.

મસ્તીભર્યા અંદાજમાં અંજલીનો આ લૂક ખૂબ જ હોટ લાગી રહ્યો છે.

ચૂંટણીના દરેક સમાચારથી અપડેટ રહેવાઅહીં ક્લિક કરો.

Raai Laxmiએ આ રેડ આઉટફિટમાં આપ્યા હટકે પોઝ