Raai Laxmiએ આ રેડ આઉટફિટમાં આપ્યા હટકે પોઝ


By Kishan Prajapati03, Dec 2022 05:00 PMgujaratijagran.com

સાઉથ એક્ટ્રેસ રાય લક્ષ્મી આ લહેંગા લૂકમાં સુંદર લાગી રહી છે.

જો તમે ઇન્ડિયનવેર પહેરવા માગો છો તો આ વેલવેટ સૂટ કેરી કરી શકો છો.

શિયાળાની ઋતુમાં સાઉથની એક્ટ્રેસનું&આ આઉટફિટ બિલકુલ પરફેક્ટ છે.

રેડ હેટ અને પેટ સાથે એક્ટ્રેસે વ્હાઇટ કલરનું ટોપ કેરી કર્યું છે.

રાય લક્ષ્મીની આ બિકિની ફોટોમાં ખૂબ જ હોટ પોઝ આપી રહી છે.

આ ફોટોમાં એક્ટ્રેસ રેડ અને બ્લેક કલરનું કોમ્બિનેશન કર્યું છે.

ચૂંટણીના દરેક સમાચારથી અપડેટ રહેવાઅહીં ક્લિક કરો.

ભોજપુરી એક્ટ્રેસ Neha Malikએ બેડરૂમમાં કરાવ્યું ફોટોશૂટ