ભોજપુરી એક્ટ્રેસ Neha Malikએ બેડરૂમમાં કરાવ્યું ફોટોશૂટ
By Kishan Prajapati
03, Dec 2022 04:00 PM
gujaratijagran.com
ભોજપુરી ક્વીન નેહા મલિકે તેના લેટેસ્ટ ફોટો સોશિયલ મીડયામાં શેર કર્યા છે.
નેહા મલિક તેના બોલ્ડ ફોટો સોશિયલ મીડિયામાં શેર કરતી રહે છે.
એક્ટ્રેસ આ ફોટોમાં શોર્ટ્સનું બટન ખોલીને ફિગર ફ્લોન્ટ કરી રહી છે.
નેહા મહિલ આ પોઝમાં હોટનેસની હદ પાર કરી રહી છે.
એક્ટ્રેસ નેહા મલિક દુબઈમાં તેનું વેકેશન એન્જોય કરી રહી છે.
નેહા ભોજપુરી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની જાણિતી એક્ટ્રેસમાંથી એક છે.
ચૂંટણીના દરેક સમાચારથી અપડેટ રહેવાઅહીં ક્લિક કરો.
Mouni Royએ ઓલ બ્લેક આઉટફિટમાં શેર કર્યો પોતાનો વિન્ટર લૂક
Explore More