Mouni Royએ ઓલ બ્લેક આઉટફિટમાં શેર કર્યો પોતાનો&વિન્ટર લૂક
By Kishan Prajapati
03, Dec 2022 02:00 PM
gujaratijagran.com
આ ફોટોમાં એક્ટ્રેલ ઓલ બ્લેક આઉટફિટમાં બૂક સાથે પોઝ આપી રહી છે.
મૌનીએ આ ફોટોમાં બ્લેક કલરના હાઇ નેક સ્વેટર અને શાઈની બ્લેક પેન્ટ પહેર્યું છે.
એક્ટ્રેસે તેના આ સેલ્ફઈ ફોટોમાં ટર્ટલ નેક સ્વેટર પહેર્યું છે.
મૌની રોય તેની બોલ્ડનેસને લીધે હંમેશા ચર્ચામાં રહે છે.
ફિલ્મ બ્રહ્માસ્ત્રની જૂનુનની ડ્રેસિંગ સેન્સ ખૂબ જ કમાલની છે.
મૌની આ અત્યારે તેની અપકમિંગ ફિલ્મ ધ વર્જિન ટ્રીના શૂટિંગમાં વ્યસ્ત છે.
ચૂંટણીના દરેક સમાચારથી અપડેટ રહેવાઅહીં ક્લિક કરો.
પ્રમોશન દરમિયાન Aahana Kumraએ કરાવ્યું ફોટોશૂટ
Explore More