પ્રમોશન દરમિયાન Aahana Kumraએ કરાવ્યું ફોટોશૂટ
By Kishan Prajapati
03, Dec 2022 01:00 PM
gujaratijagran.com
ઓટીટી રિલીઝ ફિલ્મ ઇન્ડિયા લોકડાઉન એક્ટ્રેસ અહાના કુમરાએ હાલમાં તેનું ફોટોશૂટ કરાવ્યું છે.
અત્યારે એક્ટ્રેસ તેની ફિલ્મ ઇન્ડિયા લોકડાઉનનું પ્રમોશન કરી રહી છે.
ડીવા આ બ્લેક કલરના નેટેડ શોર્ટ કોલર ડ્રેસમાં સુંદર લાગી રહી છે.
પ્રમોશન દરમિયાન અહાન ફિલ્મ ડિરેક્ટ મધુર ભંડાકર સાથે જોવા મળી રહી છે.
ફિલ્મ ઇન્ડિયા લોકડાઉન 2 ડિસેમ્બર 2022 ઓટીટી પ્લેટફોર્મ Zee 5 પર રિલીઝ થઈ છે.
આ ફિલ્મમાં અહાના કુમરા રહિત, શ્વેતા બસુ પ્રસાદ, પ્રતિક બબ્બર, સઇ તામ્હણકર અને પ્રકાશ બેલાવડી લીડ રોલમાં છે.
ચૂંટણીના દરેક સમાચારથી અપડેટ રહેવાઅહીં ક્લિક કરો.
ટ્વિન સિસ્ટર્સ Chinki Minkiએ ઓસ્ટ્રેલિયાથી શેર કર્યો કૂલ લૂક
Explore More