સોનમ બાજવાની આ તસવીરોએ વધાર્યો ઈન્ટરનેટનો પારો


By Dharmendra Thakur13, Apr 2023 05:10 PMgujaratijagran.com

પંજાબી એક્ટ્રેસ

પંજાબી એક્ટ્રેસ સોનમ બાજવા હંમેશા પોતાના બ્યૂટીફુલ લુક્સને કારણે ચર્ચામાં રહે છે

લેટેસ્ટ ફોટોશૂટ

સોશિયલ મીડિયા પર અભિનેત્રીએ લેટેસ્ટ ફોટોશૂટ શેર કર્યો છે, જેમાં તેણી ઘણી આકર્ષક લાગી રહી છે

ખૂબસૂરત

ખૂબસૂરતીના મામલે સોનમ બાજવાનો કોઈ જવાબ નથી, તે દરેક લુકમાં ઘણી ખૂબસૂરત દેખાય છે

બીચ લુક

ક્રોપ ટોપ અને હાઈ થાઈ સ્લિટ સ્કર્ટમાં સોનમ પોતાની કર્વી બોડી ફ્લોન્ટ કરતી જોવા મળી રહી છે

નેશનલ ક્રશ

સોનમ બાજવાને નેશનલ ક્રશ પણ કહેવામાં આવે છે

ઓસમ લુક

સૂટ લુક્સ હોય કે પછી કેઝ્યુઅલ લુક સોનમ બાજવા દરેક આઉટફિટમાં કહેર વર્તાવે છે

એન્ટરટેનમેન્ટ સંબંધિત દરેક અપડેટ માટે જોડાયેલા રહો WWW.GUJARATIJAGRAN.COMની સાથે

મનીષ મલ્હોત્રાના લહેંગામાં ઘણી ખૂબસૂરત જોવા મળી આ અભિનેત્રીઓ