કિયારા અડવાણીએ પોતાના લગ્નમાં મનીષ મલ્હોત્રાનો લહેંગો કેરી કર્યો હતો
બોલિવૂડની ફેમસ અભિનેત્રી આલિયા ભટ્ટ પણ મનીષ મલ્હોત્રાના લહેંગાની દીવાની છે
જાહ્નવી કપૂરનો આ મોતી વર્ક વાળો લહેંગા લુક ઘણો શાનદાર છે
તારા સુતારિયા પોતાના લુક્સથી ફેન્સને પોતાનો દિવાનો બનાવી દે છે, આ લહેંગામાં તે ઘણી આકર્ષક લાગી રહી છે
લાઈડ શેડ લહેંગામાં નોરા ફતેહી કમાલ લાગી રહી છે
શ્રીદેવીની નાની દીકરી ખુશી કપૂરનો લુક શાનદાર હોય છે, તેણી પોતાના લુક્સને લઈને ચર્ચામાં રહે છે
અનન્યા પાંડેની કઝિન અલાના પાંડેએ પણ પોતાના લગ્નના દિવસે મનીષ મલ્હોત્રાનો લહેંગો કેરી કર્યો હતો