કૃતિ સેનનના સુપર હોટ લુક્સ


By 13, Apr 2023 04:47 PMgujaratijagran.com

કૃતિ સેનનના ઇન્ડિયન અને વેસ્ટર્ન હોટ લુક્સ લાજવાબ હોય છે

કૃતિ સેનન આજે ઇન્ડસ્ટ્રીની લિસ્ટ-A અભિનેત્રી છે

કૃતિના લુક્સના લાખો લોકો દીવાના છે

કૃતિને હોટનેસને મામલે કોઈ અભિનેત્રી ટક્કર આપી શકે નહીં

કૃતિની મનમોહક અદાએ લોકોને મદહોશ કરી નાખ્યા છે

હાલમાં અંબાણીની પાર્ટીમાં કૃતિ આ ડ્રેસમાં જોવા મળી હતી

બ્લૂ કલરના કટઆઉટમાં કૃતિ બહુ જ સુંદર લાગી રહી છે

આહાના કુમારના સાડી લુક્સ છે એકદમ સ્ટાઈલિશ