આહાના કુમારના સાડી લુક્સ છે એકદમ સ્ટાઈલિશ


By Gujarati Jagran13, Apr 2023 04:31 PMgujaratijagran.com

આહાના કુમાર પોતાના સાડી લુક્સને લીધે આજકાલ ચર્ચામાં છે

આહાના કુમારની મનમોહક અદાના ફેન્સ દીવાના છે

આહાના કુમારના ફોટોઝ તરત જ વાયરલ થઈ છે

ફેન્સને રેડ સાડીમઝ આહાનાનો લુક બહુ જ પસંદ આવી રહ્યો છે

જો તમે અલગ દેખાવવા માગતા હોવ તો આ લુક ટ્રાય કરી શકો છો

ગ્રીન કલરની સાડીમાં આહાના બહુ જ હોટ લાગી રહી છે

આહાનાના ઇન્સ્ટાગ્રામ પર 1 મિલિયનથી વધુ ફોલોઅર્સ છે

બાળકોના સ્વાસ્થ્યને નુક્સાન પહોંચાડી શકે છે પાણીની ઉણપ, માતા-પિતા ખાસ વાંચે