સોનાક્ષી સિન્હા તાજેતરમાં તેના લાંબા સમયના બોયફ્રન્ડ ઝહીર ઈકબાલ સાથે લગ્નસંબધમાં જોડાઈ હતી. સોનાક્ષીએ ઈન્સટાગ્રામ પર અનારકલી ડ્રેસમાં સુંદર ફોટા શેર કરીને મિડીયાના લાઈમલાઈટમાં આવી હતી. જૂવો આ તસવીરો
સોનાક્ષી ગોલ્ડન એમ્બ્રોઇડરીવાળા ઑફ-વ્હાઇટ અનારકલી ડ્રેસમાં ગ્લો કરતા નઝરે પડી રહી છે
અભિનેત્રી પરંપરાગત પોશાક પહેરીને ક્લાસિક બ્યુટીને ઉજાગર કરી હતી
હેવી એરિંગ્સ અને મોટી માંગટીકા સાથે તેનો દેખાવ વધું પ્રભાવશાળી અને સુંદર લાગી રહ્યો છે
સોનાક્ષીનો મીનમલ મેકઅપ કરીને પણ ચહેરા પરનો ગ્લો જાળવી રાખ્યો હતો
આ અનારકલી ડ્રેસમાં આ સુંદર દુપટ્ટો સોનાક્ષીના ઓવરઓલ લુકને વધું જાજરમાન બનાવી રહ્યો હતો.