જાહ્નવી કપૂર તેના ગોલ્ડન લહેંગા અને હેવી ઝ્વેરીલરીમાં શાનદાર દેખાતી હતી.
અનન્યાએ ગોલ્ડન સાડી સાથે બિજ્વેલ્ડ ટ્યુબ બ્લાઉઝ પહેરીને તેની સુંદરતા વધું નીખરી રહી હતી
ગોલ્ડન સાડીમાં ડાયના પેન્ટીએ સૌ કોઈનું ધ્યાન ખેંચવામા સફળ રહી હતી
અદિતિ રાવ હૈદરીની અભિનય અને સુંદરતાના સૌ કોઈ ઘાયલ તો છે જે તેવામાં આ શાનદાર ગોલ્ડન લહેંગો પહેરીને તેમને ફેન્સને ખૂશ કરી દીધા હતા
સારા અલી ખાન તેના રોયલ અંદાઝ સાથે આ ગોલ્ડન આઉટફીટ અને કાનમાં સુંદર ઈયરીંગ સાથે પોઝ આપતા સ્પોટલાઈટમા આવી હતી
શાહરુખ ખાનની લાડલી સુહાના પણ ફેશનમાં બધાને કમ્પીટીશન આપે છે, આમાં તેનોલાલ અને ગોલ્ડન આઉટફીટ સોનાથી શણગારેલો છે, જેમા તે ખૂબ જ સુંદર લાગી રહી છે
બોલીવુડની ધક ધક ગર્લ માધુરી આ ઉંમરે પણ ફેશનમાં બધાને પાછળ છોડી તેવી છે. અહીં તેમને મોડર્ન અને ટ્રેડીશનનું મીક્સ તેવી સુંદર ગોલ્ડન સાડી પહેરી સ્માઈલ આપતા કેમેરામા કેદ થઈ હતી