મોની રોયની સુંદરતાના સૌ કોઈ ઘાયલ તો છે જ તેવામાં સાડીમાં તે વધું સુંદર લાગે છે. હાલમાં મોની રોય સફેદ સાડીમાં ગ્લેમ લુક કેરી કર્યો હતો, જેના ફોટો સોશ્યલ મીડિયા પર વાઈરલ થયા હતા.
મોની રોય સફેદ સાડી અને બેક લેસ બ્લાઉઝમાં અરીસા સામે પોઝ આપતા નજરે પડી રહી છે
ઈન્સ્ટાગ્રામ પર આ તસવીરો શેયર કરતા મોની રોય કેપશન માં લખ્યું હતું કે મેક ઇટ એન આર્ટ
દિશા પટણી આ તસવીરો જોતા મોની રોયની વખાણ કરતા કૉમેન્ટમાં લખ્યું હતું કે ડુ બ્યુટીફુલ
સફેદ સાડી સાથે મોની રોય સફેદ બંગડીઓ અને રીંગ સાથે એસસરાઈઝ કર્યું હતું
મોની રોયના આ તસવીરો જોઈને તેમના ફેન્સ એ કૉમેન્ટમાં ખૂબ વખાણ કર્યા હતા.