બાલિકા વધુથી ભારતમાં ચાહના મેળવનારી અવિકા ગોરે તેના સોશ્યલ મિડીયા અકાઉન્ટ પર સુંદર ફોટા શેર કર્યા હતા, જેમા તે કાળી સાડી પહેરીને પોઝ આપતા નઝરે પડી રહી છે. જૂવો આ તસવિરો
અદભૂત બ્લેક સાટીન સિલ્ક બનારસી સાડીમાં અવિકા ગોર ખૂબજ સુંદર લાગી રહી છે
સાડી પર ઉભા પટ્ટા પર જટીલ ચાંદી અને સોનાથી ભરતકામ કરવામાં આવ્યું છે
મેક અપને અવિકા ગોરે સિમ્પલ અને મિનીમલ રાખવાનું પસંદ કર્યું હતું
જ્વેલરીમાં અવિકા ગોરે માથા પર સુંદર ટીકા સાથે હાથમાં બે્સ્લેટ અને રીંગની પેર એસસરાઈઝ કરી હતી