શ્રદ્ધા કપૂર હંમેશાથી બોલિવૂડની લોકપ્રીય હિરોઈન રહી છે, ઈન્ટ્રાગ્રામમાં 90-મિલીયનથી પણ વધારે ફોલોઅર્સ સાથે તેને ભલભલા સ્ટાર્સને પણ પાછળ પાડી દીધા છે. શ્રદ્ધા કપૂર ટ્રેડીશનલ, મોડર્ન બંને આઉટફીટમાં ખૂબ જ સુંદર લાગે છે, જો કે આ વખતે તેને રેડ શર્ટને સુંદર રીતે સ્ટાઈલ કરીને તેની ફેશન લેવલને એક સ્ટેપ ઉપર લઈ ગઈ હતી. જૂવો આ તસવિરો
હાલમાં શ્રદ્ધા કપૂર વાઈબ્રન્ટ રેડ ટોપમાં પોતાની તસવીરો સોશ્યલ મીડીયા પર શેર કરીને સૌનું ધ્યાન પોતાની તરફ ખેંચી લીધું હતું
શ્રદ્ધા કપૂરે આ સેસી લુકમા વી-આકારની સીપ નેકલાઇન સાથે ફુલ-સ્લીવનું રેડ શર્ટ કેરી કર્યું હતું જેમા તે ગ્લેમ ડોલ લાગી રહી હતી
કિરમજી લાલ રંગના ટોપમાં થોડી મોટી સિલુએટથી તેને આઉટફિટમાં થોડો Gen-Z ટચ આપ્યો હતો
શ્રદ્ધા કપૂર તેના લૂકને વધારવા માટે ડ્રોપલેટ ઇયરિંગ્સ એસસરાઈઝ કર્યા હતો.
શ્રદ્ધાના મેકઅપને મિનીમલ રાખીને શાર્પ આઈબ્રો, આઈશેડોમો ટચ અને ગાલ પર બ્લશ કરવાનું પસંદ કર્યું હતું
કપૂરે હેયર સ્ટાઈલમાં હાઈ બન કરવાનું પસંદ કર્યું જેમાં તેણીના ચહેરાને બંને બાજુ લટ પણ કાઢી હતી
આવા વર્સેેટાઈ અને સ્ટાઇલિશ ટોપને કોઈ પણ પ્રંસગમા પહેરી શકો છો
આ રેડ ટોપને પેન્ટ અથવા જીન્સ સાથે સ્ટાઈલ કરીને ડેટ નાઇટ અથવા સ્પેશિય ઇવેન્ટને તમે વધું સ્પેશિયલ બનાવી શકો છો