સચિન તેંડુલકરની પુત્રી સારા તેંડુલકરની સુંદરતાના લોકો ફેન તો છે જે સાથે તે ફેશનમા પણ ઘણાને પાછળ છોડી રહી છે. તાજેતરના યોજવામાં આવેલા અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્નમા સારા તેંડુલકર ખૂબજ સ્ટાઈલીશ અવતારમાં જોવા મળી હતી. સારા લગ્નના ફંક્શનમાં એથનીક અને મોડર્ન ડ્રેસ પહેર્યો હતો જેમાં સુંદર દેખાઈ રહી હતી
સારા તેંડુલકરે અનંત-રાધિકા મર્ચન્ટ વેડિંગમાં ફંકશનમાં રોઝ ગોલ્ડ લહેંગા પહેર્યો હતો, જેમાં તે પરી જેવી લાગી રહી હતી
સારાના લહેંગાના પણ સુંદર મિરરવર્ક કરવામાં આવ્યું હતું જે લહેગાને વધું આકર્ષક બનાવતો હતો
સારા એ પહેરેલુ્ં બ્લાઉઝ વી-નેકલાઇન અને કટવર્કની સ્ટાઈલનું હતું જે ટ્રેડીશનલ સાથે મોડર્ન લૂક પણ આપી રહ્યો હતો
સારાએ ઝ્વેલરીમાં ગળાનો હાર, પોલ્કી-ડ્રોપ ઇયરિંગ્સને એક્સેસરાઈઝ કરી હતી જે તેના લૂકમાં રોયલ ટચ આપી રહ્યો હતો
સારાએ હેયરસ્ટાઈલમાં બન બનાવ્યો હતો જેને ગજરાથી શણગારવમાં હતો
સારા તેંડુલકરના આ ગ્લેમરસ અને ટ્રેડીશનલ લૂકથી દુનિયાભરમાં પ્રશંસા મેળવી હતી
સારા તેંડુલક અને ફેશન સ્ટાઈલથી તેની સુંદરતા વધું નીખરીને આવે છે, સારા હંમેશા ફેશનમાં ન્યું લુક ટ્રાય કરીને તેના ફેન્સ ખૂશ કરતી રહે છે