Optical Illusion: ધમાલની વચ્ચે એક કમાલ છુપાયેલો છે, માત્ર 9 સેકન્ડમાં શોધી કાઢો


By Vanraj Dabhi14, Aug 2024 01:21 PMgujaratijagran.com

ધમાલ અને કમાલ કોયડો

ઓપ્ટિકલ ભ્રમ માત્ર મનોરંજક નથી,તે માનસિક અને દ્રષ્ટિ કૌશલ્યની કસોટી પણ કરે છે.

માનસિક સ્વાસ્થ્ય

આવી ઘણી તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે, જેમાં કંઈક શોધવાની ચેલેન્જ આપવામાં આવી રહી છે.

મગજની કસરત

આવી જ એક તસવીર અમે તમારા માટે શોધી લાવ્યા છીએ, જેમાં ધમાલ લખેલા ઘણા શબ્દો નજરે પડે છે.

ધ્યાન અને એકાગ્રતા

પરંતુ આ તસવીરમાં ક્યાંક કમાલ શબ્દ લખેલો છે જે તમારે શોધવાનો છે.

દ્રશ્ય કોયડાનો સમય

પરંતુ આ ચેલેન્જમાં કમાલ શબ્દ શોધવા માટે તમારી પાસે માત્ર 9 સેકન્ડનો સમય છે.

9-સેકન્ડનો પડકાર

તો શું તમે આ પડકારને સ્વીકારવા માટે તૈયાર છો, જો હા તો તમારો સમય હવે શરૂ થાય છે.

ટાસ્ક કંપ્લીટ

જો તમે માત્ર 9 સેક્ન્ડમાં કમાલ શબ્દ શોધી કાઢો હોય તો તમને અભિનંદન તમે ખૂબ બુદ્ધિશાળી છો.

ટાસ્ક અધુરો રહ્યો?

જો તમે હજુ સુધી કમાલ શબ્દ નથી મળ્યો, તો કોઈ વાંધો નહીં, અમે તમને કમાલ શોધીને આ શબ્દને લાલ રંગથી બતાવીશું.

જો તમે રોજ સવારે ખાલી પેટ દહીં ખાઓ તો શું થાય છે?