By Jignesh Trivedi12, Jan 2023 01:18 AMgujaratijagran.com
મોબાઈલ ફોન સાથે જોડાયેલાં કેટલાંક રોચક તથ્યો છે જે અંગે જાણીને તમને પણ આશ્ચર્ય થશે. જો તમે મોબાઈલ ફોન સાથે જોડાયેલી રોચક વાતો જાણવા માગો છો તો તમને આજના આર્ટિકલમાં અમે ફોન સાથે જોડાયેલી કેટલીક રસપ્રદ વાતો જણાવીશું.&
વિશ્વના પહેલા મોબાઈલ ફોનનું વજન લગભગ 2 કિલો હતું. પહેલા મોબાઈલ ફોનની કિંમત 4000 ડોલર હતી. તો પહેલો મોબાઈલ ફોન 1983માં લોન્ચ કરાયો હતોદુનિયાના પહેલા મોબાઈલ ફોનનું વજન કેટલું હતું
જો આખી રાત તમારો ફોન ઓન મોડમાં હોય તો આવું ન કરવું જોઈએ. સૂવા જાવ તેના 30 મિનિટ પહેલાં જ ફોન બંધ કરી દેવો જોઈએ. અહીં ફોનને સાઈડમાં રાખવાની વાત નથી પરંતુ તેને સંપૂર્ણપણે બંધ કરવાની વાત છે. જેને લઈને તમને ઊંઘ સારી આવશે.&સૂવાના હોવ તેના 30 મિનિટ પહેલાં બંધ કરો ફોન
દુનિયાના પહેલો વાયરસ મેલ 1983માં આવ્યો હતો. તેની પહેલાં ભારતમાં ઈન્ટરનેટ ચલાવવાનું શક્ય જ ન હતું.ફોનમાં પહેલો વાયરસ ક્યારે આવ્યો હતો
ભારતમાં પણ અનેક એવા ફોન છે જે વોટરપ્રૂફ છે. જો જાપાનની વાત કરીએ તો ત્યાં 90 ટકા ફોન વોટરપ્રૂફ છે.શું તમારો મોબાઈલ વોટરપ્રૂફ છે
શું તમે જાણો છો કે તમારો મોબાઈલ ફોન પેશાબથી પણ ચાર્જ થઈ શકે છે. સાંભળવામાં આશ્ચર્ય જરૂર થાય પરંતુ આ વાત સાચી છે.પેશાબથી મોબાઈલ ફોન ચાર્જ
તમને જાણીને આશ્ચર્ય થશે કે પરંતુ તે સાચું છે કે દુનિયાનો પહેલો ટચ સ્ક્રીન મોબાઈલ ફોન 1993માં બન્યો હતો. જેને બેલસાઉત સેલ્યુલરે બનાવ્યો હતો.ટચ ફોન સ્ક્રીન ક્યારે લોન્ચ થયો હતો
દુનિયામાં રહેલા 70 ટકા મોબાઈલ ફોન ચીનમાં બને છે. ચીનમાં સૌથી વધુ મોબાઈલ ફોન તૈયાર થાય છે.મોબાઈલ ફોન સૌથી વધુ કયાં બને છે
ચાર અબજ મોબાઈલ સેટ લોકો સુધી પહોંચી ગયા છે, જો કે હજુ સુધી ટૂથબ્રશ સાડા ત્રણ અબજ લોકો સુધી જ પહોંચ્યા છે. એટલે કે બ્રશ કરનારાઓથી વધુ સંખ્યા મોબાઈલ ધારકોની છે. આ વાત ઘણી જ અચરજ પમાડે તેવી છે.&ચાર અબજ મોબાઈલનું વેચાણ થઈ ચુક્યું છે
દુનિયાના 80 ટકા વસતિની પાસે મોબાઈલ ફોન છે જેમાંથી 90 ટકા યુવાનો પોતાનો ફોન 24 કલાક પોતાની પાસે જ રાખે છે. તેઓ દિવસભર ફોન પર સમય પસાર કરવાનું પસંદ કરે છે.&કેટલા ટકા યુવાનો ફોન પોતાની પાસે રાખે છે
આવી જ અન્ય વેબસ્ટોરી જોવા માટે
Rakul Preet Singhએ બ્લેક ડ્રેસમાં આપ્યા ગ્લેમરસ એન્ડ હોટ પોઝ