Rakul Preet Singhએ બ્લેક ડ્રેસમાં આપ્યા ગ્લેમરસ એન્ડ હોટ પોઝ
By Kishan Prajapati
11, Jan 2023 07:12 PM
gujaratijagran.com
રકુલ પ્રીત સિંહ આ બ્લેક ઓફ શોલ્ડર ડ્રેસમાં&ખૂબ જ હોટ પોઝ આપી રહી છે.
રકુલ પ્રીત બ્લેક ટ્રાન્સપરન્ટ ડ્રેસમાં સુંદર પોઝ આપી રહી છે.
રકુલ પ્રીત સિંહને બ્લેક ડ્રેસ કેરી કરવો ખૂબ જ પસંદ છે.
રકુલ પ્રીત વેસ્ટર્ન જ નહીં બ્લેક ટ્રેડિશનલ અવતારમાં પણ સુંદર લાગી રહી છે.
રકુલ પ્રીત સિંહ આ ફોર્મલ આઉટફિટમાં ગ્લેમરસ લાગે છે.
રકુલ પ્રીતના બ્લેક ડ્રેસમાં ફોટો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાઇરલ થાય છે.
Mrunal Thakurએ ઓલ વ્હાઇટ ડ્રેસમાં આપ્યા હટકે પોઝ
Explore More