Mrunal Thakurએ ઓલ વ્હાઇટ ડ્રેસમાં આપ્યા હટકે પોઝ


By Kishan Prajapati11, Jan 2023 07:05 PMgujaratijagran.com

મૃણાલ ઠાકુરે હાલમાં જ ઇન્સ્ટાગ્રામ પર તેનો લેટેસ્ટ સિમ્પલ લૂક શેર કર્યો છે.

આ ફોટોમાં ડીવા ઓલ વ્હાઇટ ડ્રેસમાં સાદો પોઝ આપી રહી છે.

એક્ટ્રેસના ઇન્ડિયન અને વેસ્ટર્ન બંને લૂક સોશિયલ મીડિયા પર વાઇરલ થાય છે.

મૃણાલ ઘણીવાર ઇવેન્ટ ફંક્શન દરમિયાન તેનો ક્લાસી લૂકથી ફેન્સનું ધ્યાન ખેંચે છે.

એક્ટ્રેસના બોલ્ડ અને ગ્લેમરસ લૂકના ફેન્સ&દિવાના છે.

મૃણાલ હિન્દી અને સાઉથ ફિલ્મોમાં તેની શાનદાર એક્ટિંગથી લાખો ફેન્સનું દિલ જીતી લે છે.

આવી જ અન્ય વેબસ્ટોરી જોવા માટે

Ravindra Jadeja: જીમમાં પરસેવો પાડતો નજરે આવ્યો રવિન્દ્ર જાડેજા, ટીમમાં થઈ શકે છે કમબેક