Ravindra Jadeja: જીમમાં પરસેવો પાડતો નજરે આવ્યો રવિન્દ્ર જાડેજા, ટીમમાં કરી શકે છે કમબેક


By AkshatKumar Pandya11, Jan 2023 06:03 PMgujaratijagran.com

રવિન્દ્ર જાડેજા ઈજાના કારણે ટીમમાંથી બહાર છે

ન્યૂઝીલેન્ડ સામેની સિરીઝમાં તેને તક મળી શકે છે.

ઈજાના કારણે તે 2022નો ટી-20 વર્લ્ડ કપ પણ નહોતો રમી શક્યો

ટીમ ઈન્ડિયના ફેન્સ તેના કમબેકની રાહ જોઇ રહ્યા છે

તેના પત્ની રિવાબા હાલની ગુજરાત વિધાનસભા ચૂંટણીની જીતી જામનગર ઉત્તરના ધારાસભ્ય બન્યા છે

આવી જ અન્ય વેબસ્ટોરી જોવા માટે

શિયાળાની સિઝનમાં શરીરમાં કેલ્શિયમની ઉણપ દૂર કરવા આ ફૂડ હેબિટ્સ અપનાવો