Winter Health Tips: શિયાળાની સિઝનમાં શરીરમાં કેલ્શિયમની ઉણપ દૂર કરવા આ ફૂડ હેબિટ્સ અપનાવો&
By Sanket Parekh
11, Jan 2023 05:50 PM
gujaratijagran.com
કેલ્શિયમ શરીરના જરૂરી પોષક તત્વોમાંથી એક છે, કેલ્શિયમથી હાડકા મજબૂત થશે
કેલ્શિયલ અને વિટામિન-D ખૂબ જ અગત્યના મિનરલ્સ છે, જે હાડકાને ફ્રેક્ચર સહિત અન્ય બીમારીઓથી બચાવે છે
દૂધ અને દૂધથી બનેલ વાનગીઓને કેલ્શિયમનો સૌથી શ્રેષ્ઠ સ્ત્રોત માનવામાં આવે છે. શરીરમાં કેલ્શિયમની ઉણપ દૂર કરવા રોજ દૂધનું સેવન કરી શકો છો.
ઠંડીની સિઝનમાં તમે સફેદ તલમાંથી બનેલા લાડુ, ચિક્કીનું સેવન કરી શકો છો. જે કેલ્શિયમનો શ્રેષ્ઠ સ્ત્રોત માનવામાં આવે છે.
ઈંડામાં પ્રોટિન, વિટામિન ડી અને કેલ્શિયલ ભરપુર માત્રામાં હોય છે. આથી ઠંડીની સિઝનમાં આપ ઈંડાનું સેવન કરી શકો છો
ઠંડીની સિઝનમાં સરસોનું શાક (સરસો દા સાગ) સરળતાથી મળી જાય છે, જેને તમે ડાયટમાં સામેલ કરી શકો છો
સંતરા શિયાળાની સિઝનમાં જ મળે છે. જેમાં વિટામિન સી અને કેલ્શિયમ સારી માત્રામાં મળે છે.&
આવી જ અન્ય વેબસ્ટોરી જોવા માટે
એક્ટિંગ કરતાં હૉટ લુકને લઈને ચર્ચામાં રહેનાર Khushali Kumarનો બોલ્ડ ફોટોશૂટ વાયરલ
Explore More