એક્ટિંગ કરતાં હૉટ લુકને લઈને ચર્ચામાં રહેનાર Khushali Kumarનો બોલ્ડ ફોટોશૂટ વાયરલ


By Sanket Parekh11, Jan 2023 04:40 PMgujaratijagran.com

ગુલશનકુમારની પુત્રી ખુશાલીકુમારે તાજેતરમાં પોતાના લેટેસ્ટ ફોટોશૂટથી ઈન્ટરનેટમાં ધૂમ મચાવી છે

એક્ટ્રેસે આ તસવીરોમાં હૉટનેસની તમામ હદો પાર કરી દીધી છે.

ખુશાલીકુમારના હૉટ લુક્સ સોશિયલ મીડિયામાં છાશવારે વાયરલ થઈ રહ્યાં છે

ડીવાની આ તસવીરો પર ફેન્સ ફિદા થઈ રહ્યાં છે અને પોતાની કોમેન્ટ આપી રહ્યાં છે

અભિનેત્રી એક્ટિંગથી વધુ પોતાના હૉટ એન્ડ ગ્લેમરસ લુક્સને લઈને ચર્ચામાં છે

For More Stories like this:ALL PHOTO CREDIT : INSTAGRAM

જાણો ભારતમાં પીરિયડ્સ સાથે જોડાયેલા રિવાજો વિશે