જાણો 10 સૌથી મોંઘી બિલ્ડિંગ્સ અને તેની કિંમત અંગે


By Jignesh Trivedi12, Jan 2023 11:32 PMgujaratijagran.com

મુકેશ અંબાણીનું એન્ટિલિયા દુનિયાના સૌથી મોંઘા ઘરોમાંથી એક છે, પરંતુ જો દુનિયભરના બિલ્ડિંગ્સની વાત કરીએ તો આ ટોપ 10માં સૌથી છેલ્લા નંબરે આવે છે. તો જાણીએ દુનિયાના સૌથી મોંઘ બિલ્ડિંગ્સ અંગે.&

મક્કામાં આવેલા આ બિલ્ડિંગની કિંમત 16 બિલિયન ડોલર છે. જેના માલિક મક્કા સરકાર, કિંગ અબ્દલુલ્લાજીજના પ્રોજેક્ટ અંતર્ગત બનાવવામાં આવ્યું છે.અબ્રાઝ અલ બૈત&

સિંગાપુરમાં આવેલી આ ઈમારતની કિંમત 6.2 બિલિયન ડોલર છે. આ બિલ્ડિંગને અમેરિકાની લાસ વેગાસ સેન્ડ્સ કોર્પોરેશને બનાવી છે. આ સિંગાપુરમાં તેમની એક બ્રાંચ છે. મરીના બે સેન્ડ્સ

સિંગાપુરમાં આવેલી આ બિલ્ડિંગની કિંમત 4.93 બિલિયન ડોલર છે. જેના માલિક મલેશિયાનું ગેટિંગ ગ્રૂપ છે. રિઝોટ્સ વર્લ્ડ સેન્ટોસા

દુબઈમાં આ પેલેસ આવેલો છે. જેની કિંમત 3.8 બિલિયન ડોલર છે. જેની માલિકી અબૂધાબી સરકારની છે.એમિરાત્સ પેલેસ

3.8 બિલિયન ડોલરનું આ બિંલ્ડિંગ ન્યૂયોર્ક સિટીમાં આવેલું છે. જેની માલિકી અમેરિકી સરકારની છે. (the Port Authority of New York)ફ્રીડમ ટાવર

મકાઉમાં આવેલી આ ઈમારતની કિંમત 2.4 બિલિયન ડોલર છે. જેની માલિકી લાસ વેગાસ સ્ટેન્ડ્સ ગ્રૂપ પાસે છે.વેનેશિયન

લાસ વેગાસમાં આવેલી આ બિલ્ડિંગ 2.3 બિલિયન ડોલરની છે. તેના માલિક ધ બ્લેક સ્ટોન ગ્રૂપ છે. બેલાજિયો

આ સૌથી મોંઘી બિલ્ડિંગમાંથી એક છે. જે દુબઈમાં આવેલી છે. જેની કિંમત 2.17 બિલિયન ડોલર છે. અને તેની માલિકી તમીર હોલ્ડિંગ ઈન્વેસ્ટમેન્ટ પાસે છે. પ્રિન્સેસ ટાવર

હોંગકોંગમાં આવેલી આ બિલ્ડિંગ 2.1 બિલિયન ડોલરની છે. જેના માલિક BOCHK ગ્રૂપ છે.બેંક ઓફ ચાઈના ટાવર

મુંબઈમાં આવેલી આ બિલ્ડિંગ 1-2 બિલિયન ડોલરની છે. જેના માલિક મુકેશ અંબાણી છે.એન્ટિલિયા

જો તમે વિચારી રહ્યાં હોવ કે બુર્જ ખલીફા આ લિસ્ટમાં કેમ નથી તો અમે તમને જણાવી દઈએ કે તેની કિંમત લગભગ 1.5 બિલિયન ડોલર હતી અને તેથી આ યાદીમાં સામેલ નથી.બુર્ઝ ખલીફા કેમ સામેલ નથી?

આવી જ અન્ય વેબસ્ટોરી જોવા માટે

ભારતના 8 ફેમસ ચોર બજાર