ભારતના 8 ફેમસ ચોર બજાર


By Manan Vaya12, Jan 2023 07:25 PMgujaratijagran.com

ભારતના ઘણા રાજ્યોમાં એવા માર્કેટ છે જે ચોર બજાર માર્કેટના નામથી પ્રસિદ્ધ છે

દિલ્હીનું ચાંદની ચોક ભારતનું સૌથી ફેમસ ચોર બજાર છે. આ માર્કેટ રવિવારના દિવસે લાગે છે

મુંબઈનું મટન સ્ટ્રીટ ચોર માર્કેટ 150 &વર્ષ જૂનું છે. કહેવામાં આવે છે કે પહેલા તેને શોર બજાર કહેવામાં આવતું હતું.

સોતી ગંજ ચોર માર્કેટ ઉત્તરપ્રદેશના મેરઠમાં આવ્યું છે. અહીં ગાડીના પાર્ટ્સ, ઇલેક્ટ્રિક સામાન, ઘર સજાવવાની આઇટમ્સ મળે છે.

પુડુપેટ બજાર ચેન્નઈમાં આવ્યું છે, કહેવામાં આવે છે કે આખા ભારતમાં સૌથી સસ્તા ભાવે વસ્તુઓ અહીં મળે છે.

બેંગલુરુનું ચોર માર્કેટ ચિકપેટ માર્કેટ સસ્તા કપડાં માટે જાણીતું છે.

મુંબઈનું લેમિંગટન માર્કેટ ગાડીના સ્પેર પાર્ટ્સ માટે ફેમસ છે.

સ્ટોરી પસંદ આવી હોય તો જરૂરથી શેર કરો. આવી અન્ય રસપ્રદ સ્ટોરીઝ માટે જોડાયેલા રહો ગુજરાતી જાગરણ સાથે.

સમાચારથી સતત અપડેટ રહેવાઅહીં ક્લિક કરો.

Tanisha Santoshi વ્હાઈટ એમ્બ્રોયડર્ડ સાડીમાં લાગી બલાની ખૂબસુરત