Tanisha Santoshi વ્હાઈટ એમ્બ્રોયડર્ડ સાડીમાં લાગી બલાની ખૂબસુરત&


By Sanket Parekh12, Jan 2023 05:50 PMgujaratijagran.com

એક્ટ્રેસે વ્હાઈટ કલરની સાડીમાં કિલર લુક આપતી જોઈ શકાય છે.

તનિષા વ્હાઈટ કલરની સાડી અને ડીપ નેક બ્લાઉઝમાં એકદમ હૉટ અંદાજમાં જોવા મળી રહી છે.

તનિષા પિન્ક કલરની નેટ સાડી અને વી નેક સ્લીવલેસ બ્લાઉઝમાં ગોર્જિયસ લાગી રહી છે

એક્ટ્રેસે ઑરેન્જ કલરના લહેંગા ચુનરીમાં ગ્લોસી લિપસ્ટિક લગાવીને કાતિલ અંદાજમાં જોઈ શકાય છે

તનિષા ટૂંક સમયમાં પોતાના પિતા રાજકુમાર સંતોષીની ફિલ્મ ગાંધી-ગોડસે એક યુદ્ધ માં સ

For More Stories like this:ALL PHOTO CREDIT : INSTAGRAM

Top coldest places in India: ભારતની 8 સૌથી ઠંડી જગ્યાઓ