અંજલિ અરોરાના શાનદાર લુક્સ પરથી નહીં હટે નજર


By Thakur Dharmendrasinh Dilipsinh03, Sep 2023 03:28 PMgujaratijagran.com

અંજલિ અરોરા

કચ્ચા બદામ ફેમ અંજલિ અરોરા સોશિયલ મીડિયા પર ઘણી જ એક્ટિવ રહે છે

લુક્સ

અંજલિ અરોરાની ડ્રેસિંગ સેન્સ ઘણી કમાલની હોય છે

કેઝ્યુઅલ લુક

અંજલિ અરોરા આ કેઝ્યુઅલ લુકમાં ઘણી જ આકર્ષક લાગી રહી છે

વન શોલ્ડર

સોશિયલ મીડિયા સ્ટાર અંજલિ અરોરા આ વન શોલ્ડર આઉટફિટમાં ઘણી ખૂબસૂરત લાગી રહી છે

સાડી

અંજલિ અરોરા આ શિમરી સાડીમાં બલાની ખૂબસૂરત લાગી રહી છે

બિકીની લુક

અંજલિ અરોરા આકર્ષણના મામલે બોલિવૂડ અભિનેત્રીઓને પણ માત આપે છે

એન્ટરટેનમેન્ટ સંબંધિત દરેક અપડેટ માટે જોડાયેલા રહો WWW.GUJARATIJAGRAN.COMની સાથે

ધર્મેન્દ્રએ ધો.12 સુધી જ અભ્યાસ કર્યો છે, જાણો તેનું સાચું નામ શું છે