ધર્મેન્દ્રએ ધો.12 સુધી જ અભ્યાસ કર્યો છે, જાણો તેનું સાચું નામ શું છે


By Vanraj Dabhi03, Sep 2023 03:23 PMgujaratijagran.com

સાચું નામ

ધર્મેન્દ્રનું સાચું નામ ધરમ સિંહ દેઓલ છે.

ધર્મેન્દ્રના ઉપનામો

લોકો પ્રેમથી ધર્મેન્દ્રને ધરમ,ગરમ ધરમ,અને બોલિવૂડનો માણસ કહે છે.

આટલો જ અભ્યાસ કર્યો છે

ધર્મેન્દ્રએ 12માં ધોરણ સુધીનો જ અભ્યાસ કર્યો છે જ્યારે હેમા માલિનીએ માત્ર 11માં ધોરણ સુધીનો જ અભ્યાસ કર્યો છે.

અહીંથી શરૂઆત કરી

ધર્મેન્દ્ર પંજાબના આર.જી.(રામગઢિયા) કોલેજ ફગવાડાથી શરૂઆત કરી છે.

સની દેઓલ ગ્રેજ્યુએટ છે

ધર્મેન્દ્રના પુત્ર સની દેઓલે મુંબઈથી કોમર્સ અને ઈકોનોમિક્સમાં ગ્રેજ્યુએશન કર્યું છે.

ઘણી ફિલ્મો બનાવી

ધર્મેન્દ્ર વ્યવસાયે અભિનેતા હોવા ઉપરાંત નિર્માતા પણ છે.તેણે સની દોઓલની ઘણી ફિલ્મોમાં પૈસા લગાવ્યા છે.

અહીં તેમનું ઘર છે

ધર્મેન્દ્રનો જન્મ 8 ડિસેમ્બર 1935ના રોજ પંજાબના લુધિયાણામાં થયો હતો.

ડેબ્યુ કર્યું

ધર્મેન્દ્રએ 1960માં ફિલ્મ 'દિલ ભી તેરા હમ ભી તેરે'થી બોલિવૂડમાં ડેબ્યુ કર્યું હતું.

પુત્રની ફિલ્મ બનાવી

ધર્મેન્દ્રએ 1983માં સની દેઓલની ફિલ્મ 'બેતાબ' બનાવીને નિર્માતા તરીકેની શરૂઆત કરી હતી.

મૌની રોયનો બ્લેક સાડીમાં આકર્ષક અંદાજ