મૌની રોયની ખૂબસૂરતી જોઈને ફેન્સ ઘાયલ થઈ જાય છે. સાડીમાં તેનો આકર્ષક અંદાજ જોવા મળે છે
અભિનેત્રી મૌની રોયએ સાદગીથી ભરેલી લેટેસ્ટે તસવીરો શેર કરી છે, જેમાં તે ઘણી ખૂબસૂરત લાગી રહી છે
મૌની રોય કોટનની બ્લેક સાડીમાં વગર મેકઅપે પોઝ આપી રહી છે, જેમાં તે ઘણી ખૂબસૂરત જોવા મળી રહી છે
મૌનીએ સાડીને રેડ બોર્ડરથી મળતી લાલ કલરની બંગડી પહેરેલી છે
સાડીમાં મૌની રોયની પતલી કમરિયા ફેન્સના દિલો પર વીજળી પાડી રહી છે
મૌનીની આ તસવીરો પર ફેન્સ ઘણી કોમેન્ટ્સ કરી રહ્યા છે